ભૂમિ પેડનેકરે ગીગીમાં જતી વેળાએ બતાવ્યો જાંબલી ગાઉનમાં હૉટ અવતાર બી-ટાઉનની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર સ્ટાઇલિશ અંદાજમાં સ્પૉટ થઇ ભૂમિએ આ દરમિયાન લૉન્ગ જાંબલી ડ્રેસમાં ઓપન હેર અને હાઇ હીલ્સ કેરી કરી હતી ભૂમિએ પૈપરાજીને સેક્સી એન્ડ સ્ટાઇલિશ અદાઓમાં ખાસ પૉઝ આપ્યા હતા ભૂમિ પેડનેકર ખૂબ જ સિમ્પલ લૂક છતાં બ્યૂટીફૂલ લાગતી હતી અભિનેત્રીની આ તસવીરો હવે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે ભૂમિએ ગીગીમાં પ્રવેશતા પહેલા સ્મિત સાથે પૈપરાજીને વિદાય આપી હતી ભૂમિ છેલ્લે વિકી કૌશલ સાથે 'ગોવિંદા નામ મેરા' અને 'ભીડ' ફિલ્મોમાં જોવા મળી હતી ભૂમિ પોતાની સાઉથ ફિલ્મ ગુન્તુર કરમના શૂટિંગમાં પણ બિઝી છે તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇન્સ્ટાગ્રામ પરથી...