આ કારણે મેગ્નેશિયમ પણ જરૂરી છે?


હેલ્થ જાળવવા મેગ્શનિશ્યમ જરૂરી


પપૈયું મેગ્નેશ્યિમથી ભરપૂર ફળ છે


જે વેઇટ લોસ માટે પણ કારગર છે.


પાંદળાવાળા શાક મેગ્નિશ્યમથી રિચ છે


જે તણાવને પણ ઓછો કરવામાં કારગર


હાડકાને મજબૂતી આપવામાં કારગર છે


હાઇબ્લડ પ્રેશરને નોર્મલ કરે છે


ઇંસુલિન લેવલને મેનેજ કરે છે.


લો મેગ્નેશિયમ અનિંદ્રાનું કારણ બને છે