તુલસીના સેવનના આ છે 7 અદભૂત ફાયદા તુલસીના સેવનથી વાયરલ ફિવરથી મળશે રાહત હૃદય માટે ફાયદાકારક છે પાચન માટે ફાયદાકારક ત્વચાને કાયાકલ્પ કરવામાં અસરકારક તણાવ ઘટાડવામાં મદદરૂપ શરદીમાં રાહત આપવામાં ફાયદાકારક છે કેન્સરને રોકવામાં મદદરૂપ શરદી અને ઉધરસ માટે અસરકારક શ્વાસની દુર્ગંધથી છુટકારો મળે છે.