અદ્ભુત છે પુણેનું શ્રીમંત દગડુશેઠ હલવાઈ મંદિર, જુઓ ફોટા ગણેશોત્સવમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. સોનાથી શણગારેલું આ મંદિર લગભગ 125 વર્ષ જૂનું છે. મંદિરના નિર્માણ પાછળ એક વિશેષ કથા છે. દગડુશેઠ હલવાઈ પૂણેમાં મીઠાઈની દુકાન ચલાવતા હતા તેની દુકાન ખૂબ સારી રીતે ચાલી પરંતુ તેનો પુત્ર પ્લેગથી મૃત્યુ પામ્યો તે પછી તેઓ ખૂબ જ પરેશાન રહેતા હતા એક સંતે તેમને ગણેશ માટે મંદિર બનાવવા કહ્યું. તે દગડુશેઠ હલવાઈ દ્વારા બનાવવામાં આવ્યું હતું