પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન ફક્ત તેની એક્ટિંગથી જ નહી પોતાની બ્યૂટી માટે પણ પોપ્યુલર છે

ફ્લોલેસ અને ગ્લોઇંગ સ્કીન માટે માહિરા ખાસ સ્કીનકેર રૂટિન ફોલો કરે છે

માહિરા મેકઅપ પ્રોડક્ટનો ખૂબ જ ઓછો ઉપયોગ કરે છે. તેનું માનવું છે કે મેકઅપથી સ્કીન ડલ થઈ જાય છે

નેચરલ ગ્લો માટે માહિરા બદામ ઓઇલથી ફેસ મસાજ કરે છે

ગ્લોઇંગ સ્કીન માટે માહિરા ફળ તેમજ શાકભાજી ખાવાનું વધુ પસંદ કરે છે

ઓઈલી ફૂડ અને ગળપણથી માહિરા ખાન ખૂબ જ દૂર રહે છે

માહિરા ચહેરા પર લીંબુ અને મધ લગાવવાનું પસંદ કરે છે

માહિરાનું માનવું છે કે સ્કીન હાઇડ્રેડ રહે તો ફેસ પર નેચરલ ગ્લો દેખાય છે

માહિરા દિવસમાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવે છે