પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન તેની સુંદરતા અને અભિનય માટે જાણીતી છે.

તે અવારનવાર તેના લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

માહિરાએ શાહરૂખ ખાન સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

તે શાહરૂખની સાથે ફિલ્મ રઈસમાં જોવા મળી હતી

આ ફિલ્મ દ્વારા તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

માહિરા ખાને પાકિસ્તાનની પ્રખ્યાત ટીવી સીરિયલ હમસફરથી પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

માહિરા ખાને આ ટીવી શોમાં ખિરાદના પાત્રથી બધાના દિલ જીતી લીધા હતા.

માહિરા ખાનનું નામ તેની તસવીરોને કારણે અવારનવાર લાઈમલાઈટમાં રહે છે.

ફેન્સ પણ માહિરાની આ પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.