એક્ટ્રેસ મલાઈકાના શાનાદર એરપોર્ટ લૂક



એરપોર્ટ પર ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી મલાઈકા



મલાઈકા એરપોર્ટ પર બ્લેક એન્ડ વ્હાઈટ લૂકમાં જોવા મળી



મલાઈકાની એક જલક જોવા ચાહકો દિવાના બન્યા



કેમેરા સામે મલાઈકા શાનદાર પોઝ આપતી જોવા મળી



મલાઈકા દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



મલાઈકાએ આ દરમિયાન બ્લેક ચશ્મા પહેર્યા હતા



એરપોર્ટ પર મલાઈકાએ બધાનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું



એરપોર્ટ લૂક વાયરલ થયો છે



(તમામ તસવીરો -માનવ મંગલાણી)