મલાઈકા અરોરાને બી ટાઉનની ફેશન ક્વીન માનવામાં આવે છે.



તેનો સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક ઇન્ટરનેટ પર વાયરલ થાય છે.



મલાઈકા અરોરા તેની ફેશન સેન્સની માટે પણ જાણીતી છે.



મલાઈકા અરોરાએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે



તસવીરોમાં મલાઇકા રેડ કલરની સાડીમાં જોવા મળી હતી.



અભિનેત્રીએ આ સ્ટાઇલિશ સાડી સાથે સિક્વન્સ વર્ક બ્લાઉઝ પહેર્યું હતું.



અભિનેત્રી ડિપ નેક અને સ્લિવર સ્ટોન જ્વેલરીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



મલાઈકા અરોરા ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.



All Photo Credit: Instagram