ક્રિતી સેનન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી ક્રિતી

તાજેતરમાં અભિનેત્રીએ થાઈ હાઈ સ્લીટમાં તસવીરો શેર કરી છે

ક્રિતીને ફરવાનો પણ ખુબ શોખ છે

ક્રિતી તેના દરેક લુકમાં ફેન્સનું દિલ જીતી લે છે

દરેક લુકમાં કહેર વર્તાવે છે ક્રિતી

ક્રિતીની ફેન ફોલોઈંગ પણ મોટી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ક્રિતી

ક્રિતી તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

(All Photos-Instagram)