જિમ લૂકમાં બોલ્ડ લાગે છે મલાઈકા મલાઈકાની જિમ તસવીરો વાયરલ થાય છે એક્ટ્રેસના ચાહકો આ લૂકને પસંદ કરે છે મલાઈકા દરરોજ નવા લૂકમાં જોવા મળે છે મલાઈકા અરોરા અર્જૂન કપૂરને ડેટ કરે છે એક્ટ્રેસ ફિટ રહેવા દરરોજ જિમ જાય છે મલાઈકા ફિટનેસમાં યંગ એક્ટ્રેસને મ્હાત આપે છે જિમ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે પોતાના સેક્સી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે સોશિયલ મીડિયામાં મલાઈકા એક્ટિવ રહે છે