મલાઈકા ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે



મલાઈકા જિમ લૂકને લઈ ચર્ચામાં



મલાઈકા ફિટ રહેવા જિમ જાય છે



જિમ લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ મલાઈકાના જિમ લૂકને પસંદ કરે છે



બોલીવૂડની સૌથી ફિટ એક્ટ્રેસ છે મલાઈકા



જિમ લૂકની તસવીરો આગની જેમ વાયરલ થાય છે



ચાહકો પણ મલાઈકાના જિમ લૂકના દિવાના છે



યંગ એક્ટ્રેસને મલાઈકા ફિટનેસમાં મ્હાત આપે છે



બોડીકોન ડ્રેસમાં પણ ખૂબ જ સુંદર લાગે છે