Eva Longoria સાથે જોવા મળી ઉર્વશી રૌતેલા બ્લેક કલરના ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી ઉર્વશી ઉર્વશી દરેક આઉટફીટમાં હોટ દેખાય છે ઉર્વશીના આ હોટ અંદાજને ફેન્સ ખુબ પસંદ કરે છે ઉર્વશી તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ છે ઉર્વશી ઉર્વશીએ ફિલ્મી કરીયરની શરુઆત સિંહ સાહબ ધી ગ્રેટથી કરી સિંહ સાહબ ધી ગ્રેટમાં ઉર્વશીએ સની દેઓલ સાથે કામ કર્યું 2012માં મિસ યુનિવર્સ રહી ચુકી છે ઉર્વશી સનમ રે, હેટસ્ટોરી 4, પાગલપંતી સહિતની ફિલ્મોમાં કામ કર્યું તમામ તસવીર સૌજન્યઃ urvashirautela ઈન્સ્ટાગ્રામ