મલાઈકા અરોરા ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં

મલાઈકાએ બોલ્ડનેસના તમામ રેકોર્ડ તોડ્યા

મલાઈકાએ FDCI India Couture Week 2022 શોમાં ભાગ લીધો

ડિઝાઇનર રોહિત ગાંધી અને રાહુલ ખન્ના માટે રેમ્પ વોક કર્યું

ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં મલાઈકાએ રેમ્પ વોક કર્યું

મલાઈકા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

મલાઈકાની બોલ્ડનેસ જોઈને સૌ કોઈ ચોંકી ગયા