લક્ઝુરિયસ બંગલામાંથી લઈને મોંઘીદાટ કારોનું કલેક્શન છે

પ્રિયંકા ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે

પ્રિયંકા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી પાસે 35 મિલિયન ડોલર એટલે કે 270 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાના જુહુ બીચની સામે એક બંગલો છે

આ બંગલાની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા છે.

પ્રિયંકાનો અમેરિકામાં તેનો સુંદર બંગલો પણ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરાની વાર્ષિક કમાણી 23.4 કરોડ રૂપિયા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકા એક ફિલ્મ માટે લગભગ 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

પ્રિયંકા પાસે રોલ્સ રોયસ, BMW 5, 7 સિરીઝ, પોર્શ કેયેન, મર્સિડીઝ બેન્ઝ ઇ-ક્લાસ, મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ અને ઓડી Q7 છે.