મલાઈકા અરોરા ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંની એક છે

મલાઈકા અરોરા હંમેશા તેના પોશાકના કારણે ચર્ચામાં રહે છે.

મલાઈકા પોતાની જાતને ખૂબ સારી રીતે સંભાળે છે

મલાઈકા અરોરા ઈન્ડિયન અને વેસ્ટર્ન બંને લુકમાં અદભૂત લાગે છે

હવે આ તસવીરોમાં જ જુઓ

આ ડ્રેસમાં મલાઈકા અરોરા ઘણી હોટ લાગી રહી છે

બ્લેક થાઈ હાઈ સ્ટિલ અને ડીપ નેક ડ્રેસમાં મલાઈકા સેક્સી લાગી રહી છે

મલાઈકા અરોરા હંમેશા સારી દેખાય છે

પાપારાઝી માટે પોઝ આપતી મલાઈકા અરોરા

મલાઈકા અરોરા હંમેશા પોતાને ફિટ રાખે છે