મલાઈકાનો વીડિયો થયો વાયરલ

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં નેટ ડ્રેસમાં જોવા મળી રહી છે મલાઈકા

ફેન્સ કોમેન્ટમાં અભિનેત્રીને જલપરી કરી રહ્યા છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

(All Photo Instagram)