બ્લેક ગાઉનમાં મલાઈકા અરોરાએ કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો જોઈને ચાહકોને લાગ્યો 440 વોલ્ટનો આંચકો

મલાઈકા અરોરાએ વધતી ઉંમરમાં પણ પોતાની ફિટનેસ ખૂબ જ સારી રીતે જાળવી રાખી છે.

અભિનેત્રીની ફિટનેસ જોઈને લોકો માટે તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ થઈ જાય છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.

અભિનેત્રી મલાઈકા અરોરાએ તેના લેટેસ્ટ લુકમાં બ્લેક ડીપ નેક ગાઉન પહેર્યું છે.

ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. મલાઈકાનો દરેક લુક ચાહકોમાં ટ્રેન્ડ કરે છે.