તેનું એક કારણ એક્ટ્રેસનો સિઝલિંગ લુક્સ છે છેલ્લા ઘણા વર્ષોથી તે તેના હોટ અવતારને લીધે હેડલાઇન્સમાં છે દરેક દિવસે મલાઇકા એક નવા જ અવતારમાં જોવા મળે છે ચાહકોને પણ તેના ફોટા અને વીડિયોનો ઇંતજાર હોય છે હવે ફરી મલાઇકાએ તેનો લેટેસ્ટ લુક બતાવ્યો છે આ ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે આ ફોટામાં હસીના કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે