ઈટાલીની અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલ્ડ તસવીરો માટે જાણીતી છે. તેના અરબાઝ ખાન સાથે સંબંધો હોવાની ચર્ચા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે હાલમાં જ્યોર્જિયા તેની લેટેસ્ટ પોસ્ટને કારણે ચર્ચામાં છે જ્યોર્જિયાએ ડીપ નેક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ તસવીર શેર કરી છે. જ્યોર્જિયા બોલિવૂડના ખાન પરિવારની ખૂબ નજીક છે. જ્યોર્જિયા અને અરબાઝ ખાન એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર મીડિયામાં ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. લોકો તેની તસવીરો ખૂબ પસંદ કરી રહ્યા છે. All Photo Credit: Instagram