અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે

તેની ફિટનેસના દુનિયાભરના લોકો દિવાના છે.

અભિનેત્રીની દરેક નવી સ્ટાઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

મલાઈકા અરોરાએ અમિત અગ્રવાલનો બોલ્ડ આઉટફિટ પહેર્યો છે.

અભિનેત્રીએ પેરેટ ગ્રીન કલરનું શ્રગ પહેર્યું છે

આ સાથે તેણે સ્કર્ટ કેરી કર્યું છે

તેનું આ ફોટોશૂટ જોઇને અંદાજ લગાવવો મુશ્કેલ છે કે અભિનેત્રી 50 વર્ષની છે

આજે પણ મલાઈકા પોતાની સુંદરતાથી યુવા એક્ટ્રેસને ટક્કર આપે છે

All Photo Credit: Instagram