ક્યારેક ચોટી પકડી તો ક્યારેક ટૉન્ડ લેગ કર્યા ફ્લૉન્ટ



Malaika Aroraએ કેમેરા સામે દિલ ખોલીને આપ્યા કિલર પૉઝ



એક્ટ્રેસે ચોટી સ્ટાઇલમાં વાળને બાંધીને સેક્સી લૂકને કમ્પલેટ કર્યો છે



એક્ટ્રેસે બ્લેક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે



મલાઇકાએ બ્લેક ડ્રેસમાં સિઝલિંગ લૂકથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે



મલાઇકા અરોડાએ હેવી મેકઅપ સાથે બૉલ્ડ પાર્ટી લૂક આપ્યો છે



બ્લેક ડ્રેસમાં કેમેરા સામે મલાઇકાએ ટૉન્ડ લેગને ફ્લૉન્ટ કર્યા છે



મલાઇકાનો લેટેસ્ટ મ્યૂઝિક વીડિયો 'તેરા કી ખ્યાલ' તાજેતરમાં જ રિલીઝ થયુ છે



આ ગીતમાં મલાઇકાએ કિલર ડાન્સ મૂવ્ઝથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે



મલાઇકાનું આ ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે