બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા ફિટનેસ માટે જાણીતી છે

તે સ્ટાઇલિશ અને બોલ્ડ આઉટફિટ્સને લઇને ચર્ચામાં રહે છે

તેણે ખૂબ જ બોલ્ડ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે

મલાઈકાએ બ્લેક કલરના ડ્રેસમાં તેની તસવીરો શેર કરી હતી

આ ટ્રાન્સપરન્ટ આઉટફિટમાં તે કિલર પોઝ આપતી જોવા મળી હતી.

મલાઈકાએ ફેશન ડિઝાઈનર રોહિત ગાંધી અને રાહુલ ખન્નાનો ડ્રેસ પસંદ કર્યો છે

મલાઈકાએ હેવી મેકઅપ સાથે સિલ્વર નેકલેસ અને સ્ટ્રેપી હીલ્સ પહેરી હતી.

મલાઇકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

બંન્ને અનેક વખત સાથે જોવા મળ્યા હતા.

All Photo Credit: Instagram