એક્ટ્રેસ આકાંક્ષા સિંહ 'રંગબાઝ 3' વેબ સીરિઝના કારણે ચર્ચામાં છે

આ સીરિઝમાં તેની એક્ટિંગની લોકો પ્રશંસા કરી રહ્યા છે.

આકાંક્ષાનો જન્મ 30 જુલાઈ, 1990ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો.

તેણે ટીવી સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી.

તેણે ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

બાદમાં તેણે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આકાંક્ષાએ 2022માં તમિલમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આકાંક્ષા સાઉથની ફિલ્મો તેમજ તેલુગુ વેબ સિરીઝ માટે જાણીતી છે.

'રંગબાઝ 3' તેની પ્રથમ હિંદી વેબ સિરીઝ છે

All Photo Credit: Instagram