પોતાની ફિટનેસ માટે ખુબ સતર્ક છે મલાઈકા અરોડા મલાઈકા અરોડા નિયમિત યોગ કરે છે યોગની સાથે જીમમાં વર્ક આઉટ પણ કરે છે મલાઈકા મલાઈકા અરોડા મોટાભાગે જીમની બહાર જ દેખાય છે હાલમાં ફરીથી મલાઈકા અરોડા જીમની બહાર જોવા મળી હતી સ્પોર્ટ્સ બ્રા અને ટ્રેક પેન્ટમાં મલાઈકા ખુબ સુંદર લાગતી હતી આ સાથે મલાઈકા અરોડાએ સિમ્પલ ચપ્પલ પહેર્યા હતા મલાઈકા આ દરમિયાન ખુબ હોટ લાગતી હતી મલાઈકા અરોડાની હોટનેસ આગળ ઘણી હિરોઈન ફિક્કી પડે છે મલાઈકા અરોડા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે