હાલમાં થલાપતિ વિજય તેની ફિલ્મ 'લિયો'ને લઈને ચર્ચામાં છે.

વિજયની ફિલ્મ 'માસ્ટર'માં જોવા મળેલી માલવિકા મોહનને ફોટોશૂટ કરાવ્યું છે

માલવિકાએ વ્હાઇટ સાડી પહેરી પાણીમાં ફોટોશૂટ કરાવ્યું છે

માલવિકાએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ફોટામાં માલવિકા એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

વ્હાઇટ સાડીમાં માલવિકા પાણીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

માલવિકાએ પોતાના ફોટા શેર કરતા લખ્યું, 'જસ્ટ વોટર એન્ડ વ્હાઇટ'.

માલવિકાનો જન્મ 4 ઓગસ્ટ 1993ના રોજ થયો હતો.

30 વર્ષીય માલવિકાના પિતા કેયુ મોહનન સિનેમેટોગ્રાફર છે.

All Photo Credit: Instagram