બૉલીવુડની હૉટે એન્ડ સેક્સી ડાન્સર નોરા ફતેહીના લેટેસ્ટ લૂકે મચાવી છે ધમાલ શૉપિંગ દરમિયાન નોરા ફતેહીનો કેજ્યૂએલ એન્ડ કૂલ લૂક દેખાયો 31 વર્ષીય નોરા ફતેહી તાજેતરમાં જ માર્કેટમાં શૉપિંગ દરમિયાન સ્પૉટ થઇ હતી નોરાએ બ્લેક કેજ્યૂએલ ડ્રેસ સાથે બ્લેક ગૉગલ્સ અને ઓપન હેર કેરી કર્યા હતા નોરાએ પૈપરાજીને આ દરમિયાન શાનદાર પૉઝ પણ આપ્યા હતા નોરા બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં ડાન્સિંગનો કમાલ બતાવી ચૂકી છે નોરા પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી ચૂકી છે નોરા ફતેહી કેનેડિયન મૂળની ભારતીય એક્ટ્રેસ, ડાન્સર અને મૉડલ છે નોરા ફતેહી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે