મલ્લિકાનો સાડીમાં ગોર્જિયસ લૂક બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે સાડીમાં એક વીડિયો શેર કર્યો છે રેડ સાડીમાં મલ્લિકા સુંદર લાગી રહી છે. મલ્લિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. મલ્લિકાની આ અદાઓ ચાહકો ખૂબ પસંદ કરે છે. મલ્લિકા તેના બોલ્ડ ફિગર માટે જાણીતી છે. પોતાની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં રહે છે. મલ્લિકા શેરાવતે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેને ચાહકો ખૂબ પસંદ કરે છે.