મલ્લિકાએ વર્ષ 2002માં 'જીના સિર્ફ મેરે લિયે'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

બહુ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા શું કરતી હતી.

ફિલ્મોમાં આવતા પહેલા મલ્લિકા એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી.

મલ્લિકાને ફિલ્મ 'મર્ડર'થી મળી હતી ઓળખ

અનુરાગ બાસુની આ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થઈ હતી.

મલ્લિકાએ મર્ડર ફિલ્મમાં 17 કિસિંગ સીન આપ્યા હતા

આ ફિલ્મ પછી મલ્લિકાની લોકપ્રિયતા ઘણી વધી ગઈ હતી.

મલ્લિકા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને લઈને ચર્ચામાં રહે છે.

મલ્લિકાની ફિલ્મ 'ડર્ટી પોલિટિક્સ'ને લઈને ઘણો વિવાદ થયો હતો.

આ ફિલ્મમાં મલ્લિકાએ ઓમ પુરી સાથે ઈન્ટીમેટ સીન આપ્યા હતા.