માલવિકાએ તાજેતરમાં ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

જેમાં અભિનેત્રી રિવિલીંગ ડ્રેસમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી.

માલવિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ

આ તસવીરોમાં માલવિકા મોહનન અપ્સરા લાગી રહી છે

આ તસવીરોમાં અભિનેત્રીની કામુક શૈલી દેખાતી હતી.

અભિનેત્રી માલવિકા મોહનન સાઉથ સિનેમાની જાણીતી સ્ટાર છે.

માલવિકા માસ્ટર ફિલ્મમાં થાલાપતિ વિજયની સાથે જોવા મળી હતી.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરેક લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી

(All Photo Instagram)