બોલિવૂડની શાન, એશ્વર્યાંને કુદરતી તરફથી મળ્યો છે ભેંટ તેની સી બ્લ્યૂ આંખો તેમની ખૂબસૂરતીમાં ચારચાંદ લગાવે છે એશ્વર્યા રાય બચ્ચને તેનું બ્યુટી સિક્રેટ શેર કર્યું છે એક્ટ્રેસ દૂધમાં બેસન,હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવે છે ત્વચાને હાઇડ્રેઇટ રાખવા માટે એશ દહીંનેમ એક નેચરલ મોશ્ચરાઇઝર માને છે. કાકડી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. એશ ચહેરા પર તેનું જ્યુસ લગાવે છે ખુદને હાઇડ્રેઇટ રાખવા માટે એશ્રર્યા 8થી 10 ગ્લાસ પાણી પીવે છે