એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

રશ્મિકાએ કોડાવા સ્ટાઇલમાં ફ્લાવર બોર્ડરની બ્લૂ સાડી કેરી રહી છે.

સેમ પટર્નની રિંગ અને તેની સાથે ટ્રેડિશનલ ઝુમકા ટીમઅપ કર્યાં છે.

ફોટા સાથે કેપ્શન લખ્યું 'કડાવા સાડી કે પ્યાર મેં'.

તેના સ્મિત પર કોમેન્ટમાં લાખો ફેન્સ હાર્ટ ઇમોજીસ મોકલી રહ્યાં છે.

રશ્મિકા મંદાનાને ફેન્સ દ્વારા નેશનલ ક્રશનું ટેગ પણ આપવામાં આવ્યું છે.

એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ મિશન મજનૂથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.

એક્ટ્રેસ અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ગૂડબાયમાં પણ જોવા મળશે