અભિનેત્રી મનારા ચોપરાએ એક વિવાદાસ્પદ ઘટના પર પ્રતિક્રિયા આપી છે

મનારા ચોપરા અને ફિલ્મ 'થિરાગબદરા સામી'ના નિર્દેશકનો એક વીડિયો વાયરલ થયો હતો

જેના પછી સોશિયલ મીડિયા પર ડિરેક્ટરની ભારે ટીકા થઈ રહી છે.

હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન મનારા ચોપરા સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે

ફિલ્મના ડિરેક્ટરે મનારાને ગાલ પર કિસ કરી હતી જેનો વીડિયો વાયરલ થયો હતો

તાજેતરમાં મનારા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

તેણે કહ્યું, મને લાગે છે કે ડિરેક્ટરને ફિલ્મમાં મારું કામ પસંદ આવ્યું છે.

મનારાએ કહ્યું કે ડિરેક્ટરે કોઇ ખોટા ઇરાદાથી આવું કર્યુ નહોતું

All Photo Credit: Instagram