ભોજપુરી ફિલ્મોનો એક અલગ જ ચાહક વર્ગ છે ભોજપુરી ફિલ્મોમાં એક્ટ્રેસના બોલ્ડ સીનના કારણે દર્શકો મોટી સંખ્યામાં થિયેટરોમાં આવે છે ભોજપુરી ફિલ્મોમાં અનેક એક્ટ્રેસ બોલ્ડ સીન આપીને તહેલકો મચાવી ચુકી છે મોનાલિસા તેની બોલ્ડનેસના કારણે ઘણી જાણીતી છે અક્ષરા સિંહ અનેક ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન આપી ચુકી છે આમ્રપાલી દુબે પણ અનેક ભોજપુરી ફિલ્મોમાં બોલ્ડ સીન આપી ચુકી છે આ લિસ્ટમાં કાજલ રાઘવાનીનું નામ પણ સામેલ છે રાની ચૈટર્જી પણ અત્યાર સુધીમાં અનેક ફિલ્મો અને વેબ સીરિઝમાં બોલ્ડ સીન આપી ચુકી છે