માનુષી છિલ્લરે જોર્ડનમાં ફોટોશૂટ કરાવ્યું છે


માનુષી બડે મીયાં છોટે મીયાંના શૂટિંગ માટે જોર્ડન પહોંચી હતી


આ દરમિયાન તેમણે ગ્લેમરસ પોઝ આપ્યા છે


માનુષી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે


માનુષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.



દરિયામાં ચીલ કરતી જોવા મળી અભિનેત્રી


કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે માનુષી


ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે


માનુષી છિલ્લરને આજે કોઈ પરિચયની જરૂર નથી.


(All Photo Instagram)