બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રકુલ પ્રીત સિંહ પ્રોડ્યુસર જેકી ભગનાની સાથે લગ્ન કરશે રકુલ પ્રીત સિંહે તાજેતરમાં નવું ફોટોશૂટ કરાવ્યું છે રકુલ આ તસવીરોમાં રેડ સ્કર્ટ અને બ્રાલેટ ટોપમા જોવા મળી રહી છે રકુલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે રકુલની આ તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. રકુલ પ્રીત સિંહ ‘ઇન્ડિયન 2’ ફિલ્મમાં જોવા મળશે બાદમાં તે ‘મેરી પત્ની’ની રીમેકમાં પણ જોવા મળશે. રકુલ પ્રીત સિંહ જેકી સાથે 22 ફેબ્રુઆરીએ મુંબઇમાં લગ્ન કરે તેવી શક્યતા છે All Photo Credit: Instagram