બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહે છે.



તનુશ્રી દત્તાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે



તેણીએ મિસ યુનિવર્સ 2004માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.



તનુશ્રી દત્તાનો જન્મ જમશેદપુર, ઝારખંડમાં માર્ચ 1984માં થયો હતો.



તેણે પુણેથી કોલેજની ડીગ્રી મેળવી હતી.



2003માં તનુશ્રીએ ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધા જીતી હતી.



તનુશ્રી દત્તાએ તમિલ ફિલ્મ 'થીરથા વિલાયટ્ટુ પિલ્લઈ'થી કારકિર્દીની શરૂઆત કરી હતી.



તનુશ્રીએ 2005માં 'ચોકલેટ' અને 'આશિક બનાયા આપને'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.



તે છેલ્લે 2010માં આવેલી ફિલ્મ 'એપાર્ટમેન્ટ'માં જોવા મળ્યો હતો.



All Photo Credit: Instagram