ઉર્ફી જાવેદની આ અતરંગી તસવીરો જોઈ તમે માથું ખંજવાળવા લાગશો ઉર્ફીએ આજે વેલેન્ટાઇન ડે પર ખાસ પૉઝ આપતી તસવીરો વાયરલ કરી છે વેલેન્ટાઇન ડે પર લાલ ગુલાબ લઇને એરપોર્ટ પહોંચી હતી ઉર્ફી જાવેદ લાઇટ પિન્ક શૉર્ટ ડ્રેસમાં ઉર્ફી જાવેદે પૈપરાજી સામે શાનદાર તસવીરો ખેંચાવી હતી હેર બન, હાઇ હીલ્સ અને નખરાંળી અદાઓ પર ફેન્સ ફિદા થયા હતા ઉર્ફી તેની વિચિત્ર સ્ટાઈલ અને વિચિત્ર ફેશન સેન્સથી લોકોના હોશ ઉડાવતી રહે છે આ લેટેસ્ટ ફોટોઝમાં ઉર્ફી જાવેદ અતરંગી આઉટફીટ પહેરેલી જોવા મળી રહી છે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી ઉર્ફીનો કોઈપણ લુક મિનિટોમાં વાયરલ થઈ જાય છે ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાની બોલ્ડ ફેશનને કારણે ચર્ચામાં રહે છે ઉર્ફી જાવેદની તમામ તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે