‘બિગ બૉસ’ ફેમ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના કેટલાક હોટ ફોટો શેર કર્યા છે

જેમાં તે પોતાની અદાઓથી ફેન્સને ઘાયલ કરી રહી છે.

નિક્કી તંબોલીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જેમાં તે શૉર્ટ આઉટફિટમાં પોઝ આપી રહી છે

નિક્કી તંબોલી અગાઉ પણ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચૂકી છે

એક્ટ્રેસ હંમેશા પોતાના લૂક્સથી લોકોને દિવાના બનાવતી રહે છે.

નિક્કી તંબોલીએ તેલુંગુ ઇન્ડસ્ટ્રીમાંથી ફિલ્મોમાં પોતાની કેરિયર શરૂ કરી હતી.

વર્ષ 2020માં તેને ‘ઇન્ડિયા ફેશન ફેક્ટ્રી’થી બૉલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

All Photo Credit: Instagram