લાલ પરી બની મીશા અય્યરે રણમાં કરાવ્યુ કિલર ફોટોશૂટ



મીશા અય્યરની તસવીરોએ ચઢાવ્યો ઇન્ટરનેટનો પારો



મીશાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે



આ ફોટોશૂટમાં મીશા અય્યર રેડ લેંઘો પહેરીને ખુબ સુંદર લાગી રહી છે



મીશા અય્યર રેડ લેંઘો પહેરીને રણન રેતમાં બેસીને પૉઝ આપી રહી છે



મીશાનો આ લૂક ખુબ ગૉર્ઝિયસ લાગી રહ્યો છે



એક્ટ્રેસે આ દિલકશ લૂકમાં રેડ દુપટ્ટા સાથે ખુલ્લા વાળ રાખ્યા છે



મીશાના હૂસ્નની ફેન્સ ભરપુર પ્રસંશા કરી રહ્યાં છે



મીશા અય્યરે બિગ બૉસની 15મી સિઝનમાં ભાગ લીધો હતો