ઉર્ફી જાવેદ તેના અસામાન્ય ડ્રેસિંગ સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે.



ઉર્ફી જાવેદના બેફામ નિવેદનો પણ ચર્ચામાં છે



આ વખતે કોઈએ ઉર્ફીને મારી નાખવાની ધમકી આપી છે



ઉર્ફીને અજાણ્યા કોલર તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે



ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો કર્યો છે



ઉર્ફીએ ધમકીને લઈને કાર્યવાહી પણ કરી છે.



અભિનેત્રીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.



ઉર્ફીએ ઇન્સ્ટાગ્રામ પર ધમકી વિશે એક સ્ટોરી પણ પોસ્ટ કરી છે



ઉર્ફી જાવેદે કહ્યું કે વ્યક્તિ પાસે મારી કારનો નંબર પણ છે



ઉર્ફીએ જણાવ્યું કે મને ફોન પર કહેવામાં આવ્યું હતું કે મારા કપડાના કારણે મને માર મારીને માંરી નાંખવી જોઈએ.