એક્ટ્રેસ શ્વેતા ત્રિપાઠી ભલે સાદા રોલમાં જોવા મળી હોય, પરંતુ રિયલ લાઈફમાં તે ખૂબ ગ્લેમરસ છે. શ્વેતા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે શ્વેતા ત્રિપાઠી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે આ તસવીરોમાં શ્વેતા ખૂબ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે. તસવીરોમાં તેનો સિઝલિંગ અવતાર દરેકના હોશ ઉડાવી દે એવો છે. શ્વેતા ત્રિપાઠીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. શ્વેતા ત્રિપાઠીએ અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું છે. તાજેતરમાં શ્વેતા ત્રિપાઠીએ મર્સિડીઝ ઈ-ક્લાસ એક્સક્લુઝિવ E 220d ખરીદી છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.