સારા અલી ખાન બોલીવૂડની સફળ અભિનેત્રી સારાએ હમણાં જ હળવાશની પળોની તસવીરો શેર કરી સારા બ્લેક આઉટફિટ્સમાં ગ્લેમરસ દેખાય છે સારાએ અલી ખાને છેલ્લે અતરંગી રેમાં દેખાઈ હતી અતરંગી રેમાં સારાની એક્ટિંગની પ્રસંશા થઈ હતી સમર આઉટફિટ્સમાં સારાનો હોટ અંદાજ દરિયાકિનારા પર સારાએ આપ્યા આકર્ષક પોઝ સારા અલી ખાન દરેક આઉટફિટ્સમાં સુંદર દેખાય છે પોતાના ચાહકો માટે સારાએ અલગ અંદાજમાં ફોટો શેર કર્યા હળવા મુડમાં સારા અલી ખાન (તમામ ફોટો ઈંસ્ટાગ્રામ પરથી)