વેબ સીરીઝની હૉટ ગર્લ રસિકા દુગ્ગજની બૉલ્ડ અદાઓ વાયરલ



રિયલ લાઇફમાં ખુબ ગ્લેમરસ છે ‘કાલીન ભૈયા’ની ‘વાઇફ’



38ની ઉંમરે સ્કિન ટાઇટ ગાઉન પહેરીને આપ્યા આવા પૉઝ



આ તસવીરમાં એક્ટ્રેસ ખુબ કૉન્ફિડેન્સ સાથે પૉઝ આપતા દેખાઇ રહી છે



રસિકા દુગ્ગલે ઓફ શૉલ્ડર ગૉલ્ડન ગાઉનમાં પોતાની હૉટ અદાઓ બતાવી છે



તાજેતરમાં જ રસિકા દુગ્ગલનો બૉલ્ડ લૂક જોવા મળ્યો છે.



રસિકા દુગ્ગલે પોતાના આ ગૉર્ઝિયસ લૂક વાળમાં ચોટલી છે



સાથે મેચિંગ ઇયરરિંગ્સ, યલો હીલ્સ અને ગ્લૉસી મેકઅપ કર્યો છે



રસિકા કેટલીય વેબ સીરીઝમાં પોતાની એક્ટિંગનું હૂનર બતાવી ચૂકી છે