દુધમાં આ ચીજ મિક્સ કરી પીવાથી થશે અનેક ફાયદા કેસર દૂઘ પીવાના અદભૂત ફાયદા રાત્રે સૂતા પહેલા કેસરનું દૂધ પીવાના ફાયદા કેસરનું દૂધ અનિંદ્રાની સમસ્યાને કરશે દૂર કેસરમાં મોજૂદ ક્રોસીન ઊંઘ વધારે છે. કેસરમાં એન્ટીઇંફ્લામેટ્રી ગુણ હોય છે. તેનાથી શરીરનો સોજો ઓછો થાય છે. કેસરનું દૂધ પાચનતંત્રને દુરસ્ત રાખે છે. કેસરનું દૂધ સ્કિનની સુંદરતાને વધારે છે. શરદી કફની સમસ્યાને દૂર કરે છે આ દૂધ