ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

ફરી એકવાર અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

આ તસવીરો મોનાલિસાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

જેમાં તે સફેદ બોડીકોન ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે

આ ડીપનેક ડ્રેસમાં મોનાલિસા ખૂબ જ સિઝલિંગ પોઝ આપી રહી છે.

દરેક તસવીરમાં મોનાલિસાનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે.

તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શનમાં ફેન્સને પ્રપોઝ ડેની શુભેચ્છા પાઠવી હતી

મોનાલિસાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 100 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ દિવસોમાં તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે.

All Photo Credit: Instagram