મૌની રોય વધુ ને વધુ રિવિલિંગ કપડાં પહેરીને કેમેરાની સામે આવે છે.



આ કારણે ઘણી વખત તેને ટ્રોલ પણ કરવામાં આવે છે.



મૌની તાજેતરમાં મુંબઈના બાંદ્રામાં મિત્રો સાથે જોવા મળી હતી.



આ દરમિયાન અભિનેત્રી પિંક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.



મૌનીનો આ ડ્રેસ ખૂબ જ ટૂંકો અને અત્યંત ચુસ્ત હતો. અભિનેત્રી પોતે પણ આ ડ્રેસ પહેરીને કમ્ફર્ટેબલ દેખાતી ન હતી.



મૌની રોયના વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે એક્ટ્રેસ પોતાની કારમાંથી નીચે ઉતરી રહી હતી ત્યારે તેનો ડ્રેસ ચઢી ગયો હતો અને તે ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી

અભિનેત્રી મૌની રોયે હાલમાં જ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં મૌનીની સ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.



મૌની રોયે કરિયરની શરુઆત ક્યોંકી સાંસ ભી કભી બહુથી સિરીયલથી કરી



મીડિયા રિપોર્ટ અનુસાર મૌની રોયની કુલ સંપત્તિ 40 કરોડ જેટલી છે



તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ