ટીવી એક્ટ્રેસ મોનાલિસા આ દિવસોમાં વેકેશનનો આનંદ માણી રહી છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે

હાલમાં જ મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે

મોનાલિસાએ પૂલની બાજુમાં બેસીને સિઝલિંગ સ્ટાઇલમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

અભિનેત્રીએ પિંક અને બ્લેક શેડમાં બિકીની પહેરી છે

અભિનેત્રી તેના પરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરી રહી છે

મોનાલિસાની આ તસવીરો વાયરલ થઇ રહી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram