મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. હાલમાં જ મોનાલિસાએ લેટેસ્ટ લુક શેર કર્યો છે મોનાલિસા લેટેસ્ટ લુકમાં તેના આકર્ષક લુકને ફ્લોન્ટ કરે છે મોનાલિસાએ રિયાલિટી શોમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. મોનાલિસા ઘણીવાર તેના બોલ્ડ એક્ટ માટે પણ જાણીતી છે. મોનાલિસાએ બ્લેક કલરની સાડી - કટ સ્લીવ બ્લાઉઝમાં અલગ પોઝ આપ્યો હતો આ ફોટોમાં મોનાલિસાએ ટ્રેડિશનલ લુક સાથે મોડર્ન બતાવ્યું હતું તસવીરમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે ચાહકો તેની સ્ટાઈલના ખૂબ વખાણ કરી રહ્યા છે