ભોજપુરી ક્વિન હવે બની ગઇ છે ટીવી વર્લ્ડનો ચહેરો હાઇ થાર્ઇ સ્લિટ સ્કર્ટની ગ્લેમરસ તસવીરો થઇ છે વાયરલ મોનાલિસાનું નામ ટોપ એક્ટ્રેસની યાદીમાં હવે સામેલ એક્ટ્રેસના ફૈન ફોલોઇંગની સંખ્યા થોડા વર્ષમાં વધી છે મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે મોનાલિસા તસવીરો અને વીડિયો અપલોડ કરતી રહે છે હાલ એક્ટ્રેસે તેમની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે ગોલ્ડન કલરના હાઇ થાઇ સ્લિટ સ્કર્ટમાં બોલ્ડ અંદાજ આ તસવીરને સંખ્યાબંધ લાઇક્સ મળી ચૂકી છે