એક્ટ્રેસ મોનાલિસાએ ભોજપુરીથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે



તે સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે.



મોનાલિસાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં મોનાલિસા થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે.



મોનાલિસાનો આ અવતાર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.



તસવીરોમાં મોનાલિસા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે.



ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે



નઝર, બેકાબૂ સહિત અનેક સિરિયલોના નામ સામેલ છે.



મોનાલિસાએ બિગ બોસમાં ધૂમ મચાવી હતી.



All Photo Credit: Instagram